
કામધેનુ યુનિવર્સિટી, અમરેલીની ટીમ દ્વારા દૂધમાં ભેળસેળ ચકાસણી કરવા માટેની નેનો ટેકનોલોજી આધારિત ડીપ સ્ટીકનું સંશોધન
આણંદ ખાતે આજે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પશુપાલન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમ કામધેનુ યુનિવર્સિટીના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત વિવિધલક્ષી પશુચિકિત્સાલયનું ભૂમિ પૂજન કરવા આવ્યા હતા ત્યારે દૂધમાં ભેળસેળ ચકાસણી કરવા માટેની નેનો ટેકનોલોજી આધારિત ડીપ સ્ટિક હંસ પટ્ટીકાનું નિદર્શન પણ મંત્રીશ્રીએ નિહાળ્યું હતું.
Related News
આણંદ મહાનગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન જારી..
Saturday, 03 May, 2025
આણંદની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની નિશાંત રેસ્ટોરન્ટ સીલ કરાઈ
Thursday, 01 May, 2025
પહેલગામ આતંકી હુમલાનો નાપાડ મુસ્લિમ સમાજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
Monday, 28 Apr, 2025
પહેલગામ આતંકી હુમલાનો નાપાડ મુસ્લિમ સમાજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
Monday, 28 Apr, 2025
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે ઈસ્ટર સન્ડેની ઉજવણી
Sunday, 20 Apr, 2025
ચાવડાપુરા- જીટોડીયા દેવાલય ખાતે તાડપત્રના રવિવારની ઉજવણી કરાઈ
Sunday, 13 Apr, 2025