AnandToday
AnandToday
Saturday, 17 Jun 2023 18:30 pm
AnandToday

AnandToday

કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રીશ્રી ભાગવતભાઈ કરાડજીએ આકાંક્ષા હોસ્પિટલની મુલાકાત લીધી

આણંદ ટુડે I આણંદ
આણંદ જીલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ભાગવતભાઈ કરાડજીએ  રવિવારના રોજ આણંદ શહેર પાસેના લાંભવેલ ખાતે આવેલ આકાંક્ષા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે તેમની સાથે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ,સાંસદશ્રી મિતેશભાઈ પટેલ,આણંદ જિલ્લા મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન,આણંદ લોકસભા ઈન્ચાર્જ શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ,પૂર્વ ધારાસભ્યશ્રી સંજયભાઈ પટેલ, હોસ્પિટલના ડાયરેક્ટર શ્રીમતી નયનાબેન પટેલ,શ્રી હિતેશભાઈ પટેલ તેમજ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.