1001486570

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયા

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયા

એમજીવીસીએલ ટોલ ફ્રી નંબર 19124 અથવા 18002332670  તથા whatsapp નંબર 9925218002 ઉપર સંપર્ક કરી શકાશે

આણંદ, મંગળવાર
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ના અધિક્ષક ઇજનેર એસ કે. વસાવા જણાવ્યું છે કે, ગતરોજ આણંદ જિલ્લામાં ભારે પવન વાવાઝોડા સાથે થયેલ વરસાદને કારણે વીજ પોલ ધરાશાય થતા વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો આ સમય દરમિયાન નાગરિકો એમજીવીસીએલના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે આણંદ સહિત સમગ્ર જિલ્લાની પેટા કચેરીઓના લેન્ડલાઈન અને મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે આ નંબરો ૨૪ કલાક કાર્યરત રહેશે વીજ વિક્ષેપને લગતી કોઈપણ ફરિયાદ આ નંબર ઉપર નોંધાવી શકાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.

એમજીવીસીએલ ટોલ ફ્રી નંબર 19124 અથવા 18002332670  તથા whatsapp નંબર 9925218002 ઉપર સંપર્ક કરી શકાશે. 

આ ઉપરાંત આણંદ ઉત્તર પેટા વિભાગીએ કચેરી ના નંબર 02692 - 247803 અને મોબાઈલ નંબર 63 59 77 91 67, આણંદ દક્ષિણ પેટા વિભાગીય કચેરી ના નંબર 02692- 247203 અને મોબાઈલ નંબર 63 59 77 91 66, ઉમરેઠ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી 02692- 276291 અને મોબાઈલ નંબર 63 59 77 91 70, ઉમરેઠ ટાઉન સેક્શન ઓફિસ 02692- 276015 અને મોબાઈલ નંબર 63 59 77 91 69, ભાલેજ પેટા વિભાગીય કચેરી 02692- 2 86 151 અને મોબાઈલ નંબર 63 59 77 91 71 મોગરી પેટા વિભાગીય કચેરી 02692 232 003 અને મોબાઈલ નંબર 63 59 77 91 68 આંકલાવ પેટા વિભાગીય કચેરી 02696 282607 અને મોબાઈલ નંબર 63 59 77 91 80 વાસદ પેટા વિભાગીય કચેરી 02692 274 900 અને મોબાઈલ નંબર 63 59 77 91 78 બોરસદ ગ્રામ્ય પેટા વિભાગની કચેરી 02696 220 111 અને મોબાઈલ નંબર 6359 77 91 77 બોરસદ શહેર પેટા વિભાગીય કચેરી 02696 22 0 021 અને મોબાઈલ નંબર 63 59 77 91 76 આસોદર પેટા વિભાગીય કચેરીના મોબાઈલ નંબર 63 59 77 91 81, રાસ પેટા વિભાગીય કચેરી 026 96- 2 85 0 20 અને મોબાઈલ નંબર 63 59 77 91 79, સરદાર પેટા વિભાગીય કચેરી આણંદ ના નંબર 02692- 248 2 67 અને મોબાઈલ નંબર 63 59 77 91 73, શાસ્ત્રી પેટા વિભાગીય કચેરી આણંદના નંબર 02692- 249 584 અને મોબાઈલ નંબર 63 59 77 91 74 વલ્લભ વિદ્યાનગર પેટા વિભાગીય કચેરી 02692- 231333 મોબાઈલ નંબર 63 59 77 91 75, પેટલાદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી 02697 22 49 38 અને મોબાઈલ નંબર 63 59 77 91 82, સોજીત્રા પેટા વિભાગીય કચેરી 02697- 233380 અને મોબાઈલ નંબર 63 59 77 91 84, પેટલાદ શહેર પેટા વિભાગીય કચેરી 02697 - 2 24 9 39 અને મોબાઈલ નંબર 63 59 77 91 83, તારાપુર પેટા વિભાગીય કચેરી 02698- 255623 અને મોબાઈલ નંબર 81 41 43 17 89, ખંભાત ગ્રામ્ય પેટા વિભાગ એ કચેરી 02698 - 221 393 અને મોબાઈલ નંબર 6359 78 91 87, ખંભાત શહેર પેટા વિભાગીય કચેરી 02698 - 2 21 3 54 અને મોબાઈલ નંબર 63 59 77 91 88 તથા ઉંદેલ પેટા વિભાગીય કચેરીના નંબર 02698- 285116 અને મોબાઈલ નંબર 63 59 77 91 86 ઉપર સંપર્ક કરવા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિક્ષક ઇજનેર શ્રી એસ.કે વસાવાએ આણંદ જિલ્લાના નગરજનોને અનુરોધ કર્યો છે. 
***