આણંદ ટુડે | આણંદ,
આણંદ જિલ્લા મથક ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે, આ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સેવાઓની વાત કરતા સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ જણાવ્યું કે, આ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે ઉપલબ્ધ સેવાઓમાં જનરલ મેડીસીનમા તાવ, શરદી, ન્યૂમોનિયા, દમ, અસ્થમાં, ડેન્ગ્યુ, મેલેરીયા, એનીમિયા (બ્લડ ટ્રાન્સફ્યુજન/આર્યન સુકોઝ) વિગેરે, જ્યારે જનરલ સર્જરીની જરૂર પડે તો સારણગાંઠ, ભગંદર, મસા, સુન્નતનું ઓપરેશન, સ્તનની ગાંઠ, એપેન્ડીક્ષનું ઓપરેશન, ચરબીની ગાંઠ વિગેરેની સુવિધાઓ આપવામાં આવે છે.
Related News
યુકેમાં વણસોલ 27 પાટીદાર સમાજના ગરબા મહોત્સવમાં સંસ્કૃતિ અને એકતાનો રંગ જામ્યો
Monday, 26 Oct, 2026
આણંદમાં નવરાત્રીની ધૂમ, ભક્તિ અને સંગીતના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા
Tuesday, 13 Oct, 2026
આણંદ માર્ગ અને મકાન વિભાગની રાજ્ય સ્તરે ઝળહળતી સિદ્ધિ
Friday, 09 Oct, 2026
આણંદ માર્ગ અને મકાન વિભાગની રાજ્ય સ્તરે ઝળહળતી સિદ્ધિ
Friday, 09 Oct, 2026
આણંદની રાષ્ટ્રપ્રેમી મહિલાઓને ફરી એકવાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
Thursday, 08 Oct, 2026
પ્રોફેસર રમેશ મકવાણાનું ‘પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્ એવોર્ડ–૨૦૨૬’થી સન્માન
Wednesday, 23 Sep, 2026
